ઘોઘારી વિશા શ્રીમાળી જૈન –
ટાણા નિવાસી, હાલ મુલુંડ મોહનલાલ વાલજીભાઇ શાહના સુપુત્ર મુકુંદભાઇ (ઉં.વ. ૮૪) તા. ૪-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. રશ્મિતાબેનના પતિ. દીપક, જીગર, ઇલાબેન અતુલકુમાર, ચારુલબેન કેતનકુમાર, ફાલ્ગુનીબેન કેતનકુમારના પિતા. પરિતા, વંદનાના સસરા. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. શશીકાંતભાઇ, નવીનભાઇ, સ્વ. રસીલાબેન ખાંતીલાલ, દાઠાવાળાના ભાઇ. નરોત્તમદાસ ડાયાલાલ દોશી (તાવીડાવાળા)ના જમાઇ. સાદડી તા. ૬-૫-૨૫ના મંગળવારે ૩થી ૫, બન્ને પક્ષની સાથે રાખેલ છે. ઠે. બી-૪, રણજિત સોસાયટી, સરોજિની નાયડુ રોડ, તાંબેનગર, ગેટ નંબર ૧ની સામે, મુલુંડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
