હાલ કાંદીવલી મૂળ ગામ હદિયાનુંના હરિદાસ અંદરજી ચતવાણી (ઉં.વ.૯૨), તે અંદરજી રવજી ચતવાણીના સુપુત્ર, તે સ્વ. મેનાબેનના પતિ, તે સ્વ. પ્રાણજીવણભાઈ, સ્વ પ્રભુદાસભાઈ, સ્વ. ત્રિકમજીભાઈના ભાઈ, તે દીપકભાઈ, સંજય ભાઈ, રેખાબેન સેજપાલના પિતાશ્રી. તે કરસનદાસ જેરામભાઈ લાલના જમાઈ, તે પ્રીતિબેન અને ફાલ્ગુનીબેનના સસરા. તા ૩/૫/૨૫ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા ૫/૫/૨૫ના રોજ લોહાણા મહાજન વાડી, ૨જે માળે, કાંદીવલી વેસ્ટ સાંજે ૫ થી ૭ રાખેલ છે, લોકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
