ભાદ્રોડ નિવાસી હાલ ઘાટકોપર તે સ્વ. જયાબેન ચંપકલાલ જયંતીલાલ પારેખના સુપુત્ર ચી. બિપીનભાઈ (ઉ.વ. ૭૫) તા. ૩.૫.૨૦૨૫ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે મીનાબહેન ના પતિ, ટીમ્બીવાળા જયંતીલાલ પ્રભુદાસ સંઘવીના જમાઈ તે અલ્પા-નિધિ ના પિતા અને સલિલ-ઋષભના સસરા, તે અ. સૌ. નયના રાજેશ સંઘવીના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.