કચ્છી લોહાણા –
સ્વ. દીપાબેન દિલીપ લક્ષ્મીદાસ રૂખાણા (મૂળ ગામ: તેરા, કચ્છ. હાલ: મુલુંડ) ના પુત્ર અને સ્વ. લક્ષ્મીબાઈ લક્ષ્મીદાસ રૂખાણા ના પૌત્ર અંકિત (ઉંમર: ૩૮ વર્ષ) તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ તેમનું સ્વર્ગવાસ થયેલ છે.
તેઓ ઉર્વી ના પતિ તથા કિયારા ના પિતા, સરલા દિનેશ રૂખાણા ના ભત્રીજા, એકતા જયેશ તન્ના, ધર્મેશ અને પુનિત ના ભાઈ, શેરી અને એકતા ના દિયર, ત્રિવેણી પ્રવીણ ભાઈ ઠક્કર, જયશ્રી કિશોર ભાઈ મજેઠિયા, દમયંતી રમેશ ભાઈ અનમ, મનોરમા પ્રવીણ ભાઈ ઠક્કર, જ્યોત્સ્ના અશ્વિન ભાઈ સેજપાલ ના ભત્રીજા. દર્શનાબેન હિતેન હરેશ્વર દવે ના જમાઈ, અને સ્વ. ઝવેરબાઈ કુંવરજી પંડિતપુત્રા ના દોહિત્ર. તેમની પ્રાર્થના સભા બન્ને પક્ષની તા. ૧ મે, ૨૦૨૫, ગુરુવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન નીચે ના સ્થળે રાખેલ છે. સ્થળ – આર્ટ ઓફ લિવિંગ હોલ, બી /૨, પરમેશ્વરી ધામ, આશા નગર, અચીજા હોટલ ની બાજુમાં, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ ૮૦. લૌકિક વ્યવહાર બંધ છે. Mob. દિલિપભાઈ 9820100866