મહુવાવાળા હાલ બોરીવલી, સ્વ. ચુનીલાલ ઈશ્વરદાસ ગાંધીના પુત્ર કૌ શિકભાઈ (ઉં. વ.૭૪) તે ૨૮/૪/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. ભાવિક તથા પાયલના પિતાશ્રી. આભા તથા દીપેશના સસરા. હરેન્દ્ર તથા ગીતાના ભાઈ. સાસરાપક્ષે સ્વ. કપિલાબેન કનુભાઈના જમાઈ. તેમનું બેસણું ગુરુવાર તા. ૧/૫/૨૫ના ૪ થી ૬. પાવનધામ, પહેલે માળે, મહાવીર નગર, એમ સી એ ક્લબ પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
