કચ્છી લોહાણા –
ગામ મોરકોબો કચ્છ હાલ મુલુંડ વિજયાબેન ગણાત્રા (ઉં. વ. ૭૬) તે વસંતભાઇના પત્ની. સ્વ. મેઘબાઇ ને સ્વ. માણેકબેન કુંવરજી નારાયણજી ગણાત્રા (ગોદામવાળા)ના પુત્રવધૂ. સ્વ. સૌ. લક્ષ્મીબાઇ મુલજી કારીઆ (કોટેશ્વર કચ્છ)ની પુત્રી તા. ૨૭-૪-૨૫ના રવિવારના રામશરણ પામ્યા છે. શિલ્પા, સૌ. દિપ્તી મનીષ પટેલ, ચૈતાલી, સ્વ. સૌ. પ્રિયા રિકિન દનક, ચિ. નકુલની માતા. ચિ. આરુષ દનકની નાની. વિનોદભાઇ ગણાત્રા, સ્વ. રતનબેન કાનજી, સ્વ. પ્રભાબેન હરીરામ, સ્વ. લતાબેન કાકુભાઇ, સ્વ. દમયંતીબેન ચત્રભુજ, સૌ. બીનાબેન ધૃવેંન્દ્રનાથ, ભગવતી ભરતભાઇ, સૌ. દેવીબેન રમેશભાઇના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૪-૨૫ના ૫થી ૬.૩૦. ઠે. પદ્માવતી હોલ, એં. જિ. રોડ શિવસેના ઓફિસની ઉપર, મુલુંડ, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
