સીમર નિવાસી હાલ ઘાટકોપર, હસમુખલાલ બાલુભાઈ લક્ષ્મીચંદ ચૌહાણ (ઉં. વ. ૮૬) જે સ્વ. ગોમતીબેન ચૌહાણના સુપુત્ર. સ્વ. મધુકાંતાના પતિ. રેખા, નિતીન, જયશ્રી, રાજુના પિતાશ્રી. હરેશભાઈ, શૈલેષભાઈ, સ્મિતા, પલ્લવીના સસરા. ડૉલી, ધવલ, કૃપા, મેઘના, હર્ષના દાદા. ઉના નિવાસી ચંચળબેન છગનલાલ શેઠના જમાઈ. તા. ૨૬/૦૪/૨૫ શનિવારના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
