રામાણીયાના વર્ષાબેન વલ્લભજી રાંભીયા (ઉં. વ. ૮૧) તા. ૨૭/૪/૨૫ ના અવસાન પામ્યા છે. મેઘબાઈ ખીમજી રામજીના પુત્રવધૂ. વલ્લભજી ખીમજીના ધર્મપત્ની. કીર્તિ, પ્રીતિના માતુશ્રી. દેશલપુરના ઉમરબાઈ વીરજી નાનજી દેઢિયાના સુપુત્રી. મગનલાલ, કુંવરજી, વસુમતિબેન ગાંગજી નાનજી, હંસાબેન પ્રેમચંદ વલ્લભજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કીર્તિ વી. રાંભીયા : એ-૧૧૦૨, સમૃદ્ધિ ગાર્ડન, ઈશ્વર નગરની સામે, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
