હાલાઈ લોહાણા મૂળગામ રાજકોટ હાલ કાંદિવલી ગં. સ્વ. નિર્મળાબેન રતિલાલ ગોટેચા (ઉં.વ.૯૦) તે જયેશ, મહેશ, પલ્લવી દિપક આડઠક્કર, જયશ્રી રાજેન્દ્ર વિઠલાણીના માતુશ્રી. રૂપા તથા ઈલાના સાસુ. સ્વ. ગાંડાલાલા બેચરદાસ હરીયાણી ભાવનગરના દીકરી. ૨૬/૪/૨૫ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૮/૪/૨૫ ના રોજ ૪ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
