કચ્છી લોહાણા –
સ્વ. શાંતાબેન રણછોડદાસ ઠક્કર (પાંધી)ના પુત્રવધૂ શ્રી કમલકાંત રણછોડદાસ ઠક્કર (પાંધી)ના ધર્મપત્ની. અ.સૌ. રેખાબેન કચ્છ ગામ (બિદડા) હાલે માટુંગા (ઉં.વ. ૮૨) સ્વ. કંકુબેન ભગવાનજી રવાણીના સુપુત્રી. ગામ (ભુજ) તે તા. ૨૨-૪-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. જયદીપ, સ્મિતા, દિવ્યેશ, ચંદ્રેશના માતુશ્રી. ગં.સ્વ. અલ્પા, શ્રી મહેશભાઈ દામજી ચંદારાણા, ભાવના તથા રશ્મિના સાસુજી. અમીષા, મિહિર, હાર્દિક, ઝીલના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪ એપ્રિલ-૨૦૨૫ના ૬.૦૦થી ૭.૦૦. રામબાગ. લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
