September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

વિધાનસભા ચૂંટણી માટે પંચે તૈયારીઓ શરૂ કરી

મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ લેવાની દષ્ટિએ મુખ્ય ચૂંટણી અધિકારીઓએ રાજ્યના આઠ વિભાગમાં તૈયારીઓની માહિતી લેવા મહત્ત્વની કયાસ બેઠકનું આયોજન કર્યું છે. મતદાનકેન્દ્રથી લઈને કર્મચારીઓની નિયુક્તી, મતદારયાદીઓ બાબતે દરેક વિભાગની તૈયારી તપાસવામાં આવશે. ચૂંટણી પંચ તરફથી શરૂ થયેલી તૈયારીઓના લીધે રાજ્યમાં ચૂંટણી ટૂંક સમયમાં ઘોષિત થશે કે શું એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.

લોકસભા ચૂંટણી પાર પડ્યા બાદ હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ થઈ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ક્યારે જાહેર થશે એના પર બધાનું ધ્યાન છે. એ બાબતે અનેક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનામાં કે એ પહેલાં ચૂંટણી પાર પડશે એ બાબતે રાજકારણીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. પણ ચૂંટણી પહેલાંની તૈયારી જોવા માટે મહત્વની રાજ્યસ્તરીય બેઠકનું આયોજન 13 સપ્ટેમ્બરના કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ આ કયાસ બેઠકને સંબોધિત કરશે. રાજ્યના તમામ જિલ્લાધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, મુંબઈના ચૂંટણી અધિકારી આ બેઠકમાં ઉપસ્થિત રહેવા બાબતે સૂચના, ભારતીય ચૂંટણી પંચ તરફથી ચૂંટણી 2024ની ઘોષણા નજીકના સમયમાં થવાની હોવાથી તેની તૈયારી માટે આ બેઠક હોવાનું નોંધવામાં આવ્યું છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી આ બેઠકમાં નાગપુર, અમરાવતી, ઔરંગાબાદ, નાશિક, પુણે, કોકણ અને મુંબઈ શહેર તથા ઉપનગર એમ પ્રશાસકીય વિભાગ અને જિલ્લાઓના કયાસ કાઢશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us