કચ્છી વિશા ઓશવાળ જૈન – સણોસરાના ચંદ્રેશ નાગડા (ઉ. વ. ૫૫) તા. ૮-૪-૨૦૨૫ના અવસાન પામેલ છે. ભાણબાઇ પાસુ પચાણના પૌત્ર. કેસરબેન સુંદરજી (મંગલ)ના સુપુત્ર. અશ્વિન, પ્રીતી (યુ.એસ.એ.)ના ભાઇ. હાલાપુરના નાનબાઇ નરશી મારૂના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : અશ્વિન સુંદરજી નાગડા, ૧૦૧, બી વિંગ, નૂરીબાગ બીલ્ડીંગ, નુરી દરગાહ રોડ, મખમલી તળાવ, થાણા (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
