ક. દ. ઓ. જૈન –
કોટડી મહાદેવપૂરીના દામજી ગાલા હાલ ભાડુંપ (ઉં.વ. ૭૯) તા. ૮-૪-૨૫ના કચ્છ કોટડી મહાદેવપૂરી મધ્યે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પુરબાઇ હંસરાજ નેણશી ગાલાના પુત્ર. નિર્મલાબેનના પતિ. ચેતન અને ડિમ્પલના પિતાશ્રી. સ્વ. નવીન હંસરાજ ગાલાના ભાઇ. વરાડિયાના હંસરાજ વીરજી ડાઘાના જમાઇ. નિલમબેન અને કેતન મણીલાલ નંદુના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૫ શુક્રવારે ૪થી ૫.૩૦. ઠે. મેવાડ કેશરી ભવન, ભાંડુપ (વેસ્ટ), રેસીઃ સી-૧૭૦૪, મહાવીર યુનિવર્સ, ભાંડુપ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
