સ્વ. કમળાબેન તથા સ્વ. ઉત્તમચંદ દડીઆના સુપુત્ર સતીષભાઇ (ઉં.વ. ૮૪) તા. ૯-૪-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ચારુબેનના પતિ. સેજલ રમેશભાઇ સત્રાના પિતાશ્રી. કુશ, મેહાના નાનાજી. સ્વ. જયોત્સનાબેન, સ્વ. વિણાબેન, સ્વ. ધીરેનભાઇ તથા રાજેશભાઇના ભાઇ. તે સ્વ.શાંતાબેન તથા મનુભાઇ શેઠના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૫ શુક્રવારના ૫થી ૬.૩૦. ઠે. લવેન્ડર બાગ, ૬કે માળે, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
