વરલીમાં એક 50 વર્ષીય વ્યક્તિની ગળુ ચીરીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે છ ટીમ તૈનાત કરી છે. મુખ્ય સાક્ષીદાર એક મહિલા સહિત એક પુરુષને તાબામાં લેવામાં આવ્યો હતો. આ પ્રકરણે 26 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક ગુરુસિદ્ધાપ્પા વાઘનારે ઉર્ફે ચુલબુલ પાંડે પર વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ થયેલા છે.

પાંડે એની મહિલા મિત્ર સાથે વરલી નાકા સ્થિત એક સ્પામાં ગયો હતો. એ પહેલાં સાયન સ્ટેશન નજીક એક બારમાં મદ્યપાન કર્યું હતું. આ સ્પા છ મહિનાથી બંધ છે પણ એનો માલિક પાંડેની મિત્રનો મિત્ર હોવાથી એણે ખોલી આપ્યો હતો. આ બંને સ્પામાં હતા એ સયે ચાકુ અને ચોપર લઈને આવેલા ત્રણ અજ્ઞાત વ્યક્તિઓએ દરવાજો તોડીને પ્રવેશ કર્યો અને પાંડે પર હુમલો કર્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us