ગામ રવના સ્વ. વેલજી હરખચંદ કારીઆ (ઉં. વ. ૮૧) હાલ થાણા બુધવાર તા. ૨૪-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રામુબેન રાણા કારીઆના પૌત્ર. સ્વ. દિવાળીબેનના પતિ. તારા, ગં. સ્વ. વનીતા, સ્વ. શાંતિલાલ, મીના, કેતન, સંગીતાના પિતાશ્રી. સ્વ. મંજુ, ગં. સ્વ. વનીતા, હીના, રસીક, સ્વ. રામજી, જયંતી, મહેના સસરા. નૂ. ત્રં. બૌના સ્વ. ચોથીબેન હિરજી સામત શાહના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૭-૨૪ના સવારે ૧૦.૩૦થી ૧૨. પ્રા. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw