સાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના ભાઈ. રતનબેન માવજી પ્રેમજીના જમાઈ. પ્રાર્થનાસભા શ્રી ક. વિ. ઓ. દે. જૈન મહા. સંચાલિત, જીરાવલ્લા દહેરાસર વાડી, ઘાટકોપર (ઈ). ટા. ૩ થી ૪.૩૦.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us