બેરાજાના મંજુલા વલ્લભજી ભેદા (ઉં. વ. 76) હાલ મુલુંડ 15-6 ના અવસાન પામેલ છે. દિવાળીબાઈ મોણશીના પુત્રવધૂ. વલ્લભજીના પત્ની. કેતન, રાજેશ, બીનાના માતુશ્રી. મુંદ્રાના ખેતબાઈ વેલજી શિવજીના સુપુત્રી. કલ્યાણજી, પદમશી, મુલચંદ, કમલ, લક્ષ્મી, ક્ષ્મણીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. વલ્લભજી ભેદા, 78/6, મલબાર હિલ રોડ, મુલુંડ કોલોની, મુલુંડ (વે) – 400082.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw