કચ્છી લોહાણા સ્વ. વેલબાઇ રાઘવજી રતનશી માણેક ગામ વરસામેડી હાલ મુલુંડના સુપુત્ર લક્ષ્મીદાસ માણેક (ઉં. વ. ૮૯) તે સ્વ. પ્રભાબેનનાં પતિ. સ્વ. વીશનજીભાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. વીઠલદાસભાઇ, સ્વ. કરસનદાસભાઇ. સ્વ. કલાવંતીબેન હરીરામ ઠક્કરના ભાઇ. સ્વ. જશોદાબેન લાલજી હરચંદ ગણાત્રા ગામ તેરાવાળાના જમાઇ. તે શૈલેષ, અ. સૌ. ધર્મીષ્ઠા નીતીન કારીયા, અ. સૌ. કૌશલ્યા (જીજ્ઞા) જયેશભાઇ હરિયાણી, ઉમેશના પિતાશ્રી. તે પ્રિતીબેન, મનીષા (મોના)ના સસરાજી સોમવાર, તા. ૩૧-૩-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૪-૨૫ના ૫.૩૦થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
