નાની ખાખરના મણીબાઈ ઉમરશી છેડા (ઉં. વ. ૯૬) તા.૩૧-૩-૨૫ના અવસાન પામેલ છે. કામલબેન પાસુ માડણના પુત્રવધૂ. સ્વ. ઉમરશીના ધર્મપત્ની. સ્વ.તલકચંદ, સ્વ. વ્રજલાલ, હેમલતા, ભાનુના માતુશ્રી. તલવાણાના દેમીબાઈ રણશી નપુ પોલડીયાની દિકરી. ખીમજી, તેજશી, હીરજી, લાલજી, મો.આસંબીયા મઠાબેન ખીમજી, નાગલપુર રતનબેન કોરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પરેશ વ્રજલાલ છેડા, ડી-૫૦૧, સિલ્વર ઓક્ષ બિલ્ડીંગ, સ્વપ્ના નગરી, મુલુંડ (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
