ડોણના રોનક લક્ષ્મીચંદ સતરા (ઉં. વ. ૩૦) તા. ૩૦-૩-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી તારાબેન વિસનજી સતરાના પૌત્ર. તૃપ્તીબેન લક્ષ્મીચંદના સુપુત્ર. રચનાના ભાઇ. ડુમરાના લક્ષ્મીબેન દેવરાજ શાહનંદના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. નિવાસ, આયરે રોડ, દત્ત મંદિર, નીતીન પાટીલ ઓફિસની સામે, ડોંબીવલી (ઇ.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
