પુનડીના મહેશ વસનજી નંદુ (ઉં. વ. ૬૦) તા ૩૧-૩-૨૫ના અવસાન પામેલ છે. ઝવેરબેન વસનજીના પુત્ર. મનીષાના પતિ. જીમેશ, જીનલના પિતા. ભાવના, નિલેશ, જયશ્રી, લીનાના ભાઈ. ચુનડી પ્રભાબેન રાઘવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનિષા નંદુ, ૧૦૨ નિલેશ નિવાસ, પડવલનગર, વાગલે એસ્ટેટ, થાણા (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
