મુલુન્ડ-ભાંડુપ અને થાણામાં વિજ પુરવઠો પૂરો પાડતી મહાવિતરણ કંપની દ્વારા એક એપ્રિલથી વિજ દરમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મંગળવાર, તા.૧ એપ્રિલથી ઘરેલું, ઔદ્યોગિક અને કમર્શિયલ વિજ ગ્રાહકો માટે વિજળીના દરોમાં ઘટાડો થવાથી લોકોને રાહત મળશે. આગામી પાંચ વર્ષમાં બિન પરંપરાગત કહેવાતી સૌર ઊર્જા તથા અન્ય સસ્તી વિજળી ઉપલબ્ધ થવાની હોય વિજળીના દર ઓછા થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
