શ્રી મહિલા મંડળ દ્વારા મંગળવાર તા. 25 માર્ચ 2025 ના રોજ આર મોલ મિરાજ સિનેમા મુલુંડ વેસ્ટ ખાતે “ઓલ ધ બેસ્ટ પંડ્યા” ગુજરાતી મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિડલ ક્લાસ પરિવારની બાપ દીકરાના ખાટામીઠાં સંબંધો અને તેના વચ્ચે પિસાતી પણ સેતુ બનીને ઊભી રહેલી માની આ સુંદર વાર્તા આધારિત પિકચર બધાએ ખુબજ આનંદ ઉત્સાહ સાથે માણી અને વખાણી હતી. ફરીથી આવા સુંદર પિકચરના આયોજન રાજુલબેન કરે તેવી ચર્ચા સાથે સૌ છુટા પડ્યા હતા.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
