ગામ કચ્છ મુન્દ્રાના હાલે ઘાટકોપર મુંબઈ નિવાસી વાડીલાલ હેમચંદ મહેતા (ઉં.વ. ૯૩) મંગળવાર, તા.૨૫.૩.૨૫ના અરીહંતશરણ પામેલ છે. સ્વ. વિરૂબેન હેમચંદ પ્રેમચંદ મહેતાના સુપુત્ર. તે શાંતાબેનના પતિ. તે જગદીશ, ચેતના, રીટા તથા મિલનના પિતાશ્રી. તે ગીતા, જયેશભાઈ ધીરજલાલ શાહ, પ્રેરણાના સસરા. તે સ્વ. રસિકભાઈ, સ્વ. લીલાવંતીબેન, સ્વ.ચંદુભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. જયસુખભાઈના ભાઈ. ગામ કચ્છ માંડવીના કરસનજી કચરાલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
