કચ્છી વિશા ઓશવાળ જૈન –
નવીનારના શ્રી મુલચંદભાઈ વોરા (ઉં. વ. ૮૫) તા. ૨૪-૩-૨૫ ના અવસાન પામેલ છે. કુંવરબાઈ મેઘજીના પુત્ર. સ્વ. ઇન્દીરાના પતિ. સ્વ. તુષાર, કલ્પેશના પિતા. જાદવજી, પુષ્પાબેન, મીનાબેન, પ્રેમિલાબેનના ભાઇ. પુરબાઈ રામજીના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી માટુંગા ક.શ્વે.મૂ.જૈ.સં. શ્રી નારાણજી શામજી વાડી, શ્રી પ્રેમજી જેઠાલાલ હોલ, માટુંગા, ૪ થી ૫.૩૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
