ઘોઘારી વિશાશ્રીમાળી જૈન –
મેથળા નિવાસી હાલ ડોંબિવલી સ્વ.વલ્લભદાસ નારણદાસ દોશીના ધર્મપત્ની ઈદુબેન (ઇન્દિરા) દોશી (ઉં. વ. ૮૦) તા. ૧૫-૦૧-૨૫ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કાળીદાસ, ચુનીભાઈના ભાભી. હર્ષા દિલીપકુમાર, નીતા વિજયકુમાર, સ્વ. શિલ્પાબેન વલ્લભદાસ, ડિમ્પલ મનીષકુમારના માતુશ્રી. પીયરપક્ષે (કામળિયા ભંડારિયા) સ્વ.તલકચંદ દિપચંદભાઈ વેજાણીની દિકરી. સ્વ.ઉત્તમભાઈ, હર્ષદભાઈ, સ્વ. રસીલાબેન, રમીલાબેન, હંસાબેન, પ્રતિભાબેનના બેન. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મોનીષ દિલીપકુમાર વોરા, ઓમ અનુરાગ કો.હા.સોસાઇટી, માનપાડા રોડ, આઈકોન હોસ્પિટલની સામે, ડોંબિવલી (ઈ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8