છત્રાસા નિવાસી હાલ મુલુંડ સ્વ. તારાબેન પ્રભુદાસ શેઠના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) તે રેખાબેનના પતિ. મેહુલના પિતાશ્રી. સેજલનાં સસરા. પ્રવિણાબેન મનસુખલાલ વોરા, લવિંગાબેન કનકરાય સંઘવી, સ્વ. ભૂપેન્દ્રભાઈ- સ્વ. રાજુભાઈના ભાઈ. શ્વસુર પક્ષે સ્વ. લાભકુંવરબેન હર્ષદરાય દોશીના જમાઈ. તા. ૧૨-૧-૨૫ના અરિહંતશરણ પામ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
