કચ્છી લોહાણા
ઝરૂવાળા હાલ મુલુન્ડ, સ્વ. મીઠાબાઈ લખમશી સોતા (ઠક્કર)ના જયેષ્ઠ પુત્ર ધનજીભાઈ (ઉં.વ. ૮૯) તે સ્વ. સાવિત્રીબેનના
પતિ. બીપીનભાઈ, ભારતીબેન, ભાવનાબેન વિજયકુમાર ઠક્કર, કલ્પનાબેન અશોકકુમાર સંઘવી, શીલાબેન કલ્પેશકુમાર રાચ્છ, અલ્પાબેન કેતનકુમાર પલણના પિતાશ્રી. સ્મિતાબેનના સસરા. સ્વ. ગંગાબાઈ લઘુભાઈ રાજલ (સતાપર)ના જમાઈ. સ્વ. શશીબેન દેવશી કોટક, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. લવજીભાઈ, પ્રતાપભાઈના ભાઈ. કિરાતના દાદાજી, મંગળવાર, તા. ૯-૬-૨૬ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૧૧-૬-૨૬ના ૫.૩૦ થી ૭. કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ-સુથાર જ્ઞાતી
હળવદ નિવાસી હાલ ભાંડુપ સ્વ. ચંપાબેન કરસનદાસ ચૌહાણના પુત્ર ઝવેરભાઈ કરસનદાસ ચૌહાણ (ઉં. વ. ૮૩) તે સ્વ. અ.
સૌ. ભારતીબેનના પતિ. યોગેશ, મનીષ, ભાવનાના પિતાશ્રી. ગીતા, રીટા અને પ્રકાશકુમાર ચાવડાના સસરા. સ્વ. નગીનભાઈ, વિજયભાઈ, સ્વ. દયાબેન, સ્વ. હસુબેન, કોકીબેન, મંજુલાબેનના ભાઈ તથા સાયલા નિવાસી સ્વ. મનુભાઈ બેચરદાસ મકવાણાના જમાઈ ૭-૬-૨૬, રવિવારના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૧-૬-૨૬, ગુરુવારના ૪ થી ૬. સ્થળઃ ગીતા હોલ, ભાંડૃપેશ્વર મહાદેવ મંદિર પાસે, દીના બામા એસ્ટેટ, ભાંડૂપ સ્ટેશન રોડ, ભાંડૃપ (૫.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
