કચ્છી લોહાણા
ગં. સવ. વિજયાબેન હર્ષદભાઈ ખાંટ (૭૮) ગામ ગુદિયરી હાલ ઘાટકોપર, સવ. હર્ષદભાઈ મોરારજી ખાટના પતન. દેવજી વેલજી કતિરના પુત્રી. રૂપેશ, ભાવિન ખાંટના માતા. રીના, જાગૃતિ ખાંટના સાસુ. જાનવી, સલોની, પાર્થ, પલક ખાંટના દાદી. તા. ૨- ૬-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ભાડર નિવાસી હાલ મુલુંડ અમૃતલાલ હીરચંદ દોશીના પુત્ર દિનકરભાઈ અમૃતલાલ દોશી (ઉ.વ. ૮૩) તા. ૧-૬-૨૬, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. કેતનભાઈ, પિધુપભાઈ, હિતાંશુના પિતાશ્રી. રાજુ લ, જસમીના, એકતાના સસરાજી. છબીલદાસભાઈ, ચંદ્રકાંતભાઈ દોશીના નાના ભાઈ હરખચંદ દેવચંદ પારેખ વરસડાવાલા હાલ પાલયરના જમાઈ. સાદડી તા. ૪-૬-૨૬, પ? ૩ થી પ તેમના નિવાસસ્થાને રાખેલ . (બને પક્ષની). એટરેસઃ બી/૧૬૦૭, મણિભદ્ સોસાયટી, સર્વોદય નગર, મુલુંડ.

ગુંદાલાના નયનાબેન ચીમન સંગોઇ (ઉ.વ.૭૪)તા. ૨-૬-૨૬ના અવસાન પામેલ છે.માતુશ્રી ઉમરબાઇ ભવાનજી જેના પુત્રવધૂ સ્વ. ચીમનભાઇના ધર્મપત્ની. ગીરીશના મમ્મી.પુરબાઇ દેવજીના સુપુત્રી. પંકજ, સુરેશ,નાંગલપુરના ઇંદીરાબેન વાડીલાલ, તુંબડીના ‘જશુમતીબેન સુરેશ, વરંડીના રમીલાબેન જયંતીલાલ, જીગનાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગીરીશ સંગોઇ, ૭૦૫, મુલુંડ સ્કાય
વ્યુ, મ્ઠાડા કોલોની, મુલુંડ (ઇ).
ઘોઘારી લોહાણા
દામોદર નારણદાસ કકાર (સોઢા), મુળગામ ભાવનગર (હાલ ઘાટકોપર) (ઉ.વ.૧૦૨) તે સ્વ. સાવિત્રીબેનના પતિ.જેઠાલાલના ભાઈ. કુંતાબેનના દિયર.શાંતિલાલ ગોવિંદજી લાખાણીના જમાઈ.
પ્રકાશભાઈ, સ્વ. બિપીનભાઈ, નિતીનભાઈ,મુકેશભાઈના પિતાશ્રી. અંજનાબેન,ભારતીબેન, સ્વ. રક્ષાબેન, મીનાબેનના
સસરા. ધરતી, હેતલ, સ્વ, કેતન, દીપ,મિતાલી, નિરાલીના દાદા તા. ૩૧-૫-૨૬,રવિવારના શ્રીજીચરણ પામલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
