ઘોઘારી દશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ઘાટકો પર, સ્વ. પ્રભુદાસ નાગજી કપાસીના ધર્મપત્ની મંજુલાબહેન (ઉં. વ. ૮૪) તા. ૧/૬/૨૬, સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે અંબાલાલ વેલજી શાહના દીકરી. ભાવનાબેન વિનોદકુમાર મહેતા. અલકા દીપકકુમાર પારેખ, કેતન તથા મનિષ પ્રભુદાસ કપાસીના માતુશ્રી. અશ્વિની અને જાગૃતિના સાસુ. પ્રિયંકા, હેતવી, પ્રિયાંશી તથા વંશના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટુંડાનાં માતુશ્રી હીરાવંતી ખીમજી પ્રેમજી ગંગર (ઉં. વ. ૮૩) તા. ૩૧-૫-૨૬નાં અવસાન પામેલ છે. સ્વ. ગોમીબેન પ્રેમજી પાસુના પુત્રવધૂ. સ્વ. ખીમજીના પત્ની. તરૂણ, સ્વ. કેતન, નિલેશના માતુશ્રી. ભુજપુર ધારશી લીલાધરના સુપુત્રી. સ્વ. વજપાર, સ્વ. મોણશી, કપાયા સ્વ. સુંદરબેન ખેતશી, દેશલપર સ્વ. કેસરબેન કેશવજી, ગેલડા હેમલતા દેવચંદ, સ્વ. રતનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. તરૂણ ગંગર, ૧૦૦૧, એસ.પી.એમ., ઓ.એન.જી.સી.રોડ, માતૃછાયા, વિદ્યાવિહાર (ઇ). મું. ૭૭.

મોટા રતડીયાના માતુશ્રી શાંતીબેન હરશી ડાઈયાભાઈ ગડાના સુપુત્રી ડો. (અ.સૌ.) ઝુલાબેન પટેલ (ઉં. વ. ૫૯) તા. ૩૦-૫-૨૬ ના અક્ષરધામ નિવાસી થયા છે. વડોદરાના હાલે વિલેપાર્લા ડો. સૌરભ પટેલના ધર્મપત્ની. માતુશ્રી કુમુદબેન અરવિંદભાઈ પટેલના પુત્રવધુ. સંત આર્શ યોગીદાસજીના સંસારી માતુશ્રી. અમૃતભાઈ હરશી, ડો. લક્ષ્મીચંદ હરશી, તલવાણાના સુશીલા વસંતલાલ ખીમજી સાવલા, ગોધરાના કલ્પના રમેશ દામજી છેડા, છસરાના વસંતબેન રમેશ નરશી ગાલા, ડોણના નવલબેન સુરેન્દ્ર લક્ષ્મીચંદ છેડા, કપાયાના મીતા ડો. મનોજ વિસનજી સંગોઈના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડો. લક્ષ્મીચંદ ગડા : ૧/૭, જય મહાવીર, આર.બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઈસ્ટ).

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
