મુલુંડમાં રહેતા સંદીપ સુરડકરએ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના ઘરમાંથી કુલ આશરે ૯૨ ગ્રામ સોનાના દાગીના જેમાં હાથનો બ્રેસલેટ, કાનનો ઝુમખા, વાઘનખ, ચેનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં તેમના પિતરાઈ ભાઈ રાહુલ રાજુ સુરડકર (૨૫) જે તેમના ઘરમાં સાથે રહેતો હતો તેણે ઘરમાંના લોખંડના કબાટનું લોકર ડુપ્લિકેટ ચાવીથી ખોલીને રૂા. ૪૦,૪૮૦ની કિંમતના ૯૨ ગ્રામ વજનના સોનાના દાગીનાની કહેવાતી ચોરીની ફરિયાદ સંદીપ સુરડકરએ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
