કચ્છ ગામ મંગવાણા હાલે મુલુંડ નિવાસી અ. સૌ. નર્મદાબેન મનસુખલાલ પુજારા ઉમર વર્ષ ૮૫, તે મનસુખલાલ ભાણજી પુજારા ના ધર્મપત્ની, નિતીનભાઈ, કોકિલાબેન (નિશા) ચંદ્રકાંત ઠક્કર, જયશ્રીબેન શૈલેષકુમાર કોટક ના માતુશ્રી, વંદનાબેન ના સાસુ, જીલ મીતકુમાર ઠક્કર અને પાર્થ ના દાદી, રેવા અને નીવ ના બા દાદી તે હાર્દિક, વિનેશ, ઈશિતા નિતેશકુમાર અને વ્યોમ ના નાની, તે સ્વ. ટબાબાઈ ભાણજી પુજારા ના પુત્રવધુ તે સ્વ. સાકરબેન નારાણજી દનાણી ના પુત્રી, સ્વ. દમયંતીબેન તુલસીદાસ, સ્વ. વિજયાબેન રમણીકલાલ, ગં. સ્વ. ભાગીરથીબેન જેઠાલાલ ના દેરાણી, સ્વ. નાથીબાઈ, સ્વ. મંગળાબેન અને સ્વ. શંકરલાલ ના ભાભી, તે સ્વ. પ્રભાવંતીબેન, ગં. સ્વ. ગોદાવરીબેન,સ્વ. દમયંતીબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. કમળાબેન અને ગં. સ્વ. શાંતાબેન ના બહેન રવિવાર તારીખ ૧૨-૦૪-૨૦૨૬ ના જલારામ શરણ પામેલ છે. સદગત ની પ્રાર્થના સભા મંગળવાર તારીખ ૧૪-૦૪-૨૦૨૬ ના સાંજે ૫.૩૦ થી ૭.૦૦ સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ મા રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બહેનો એ એજ દિવસે આવી જવુ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
