જીવન જ્યોત કેન્સર રિલી ફ એન્ડ કેર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરખચંદભાઈ સાવલા( કે.બી.સી. ફેમ) ના સૌજન્ય દ્વારા તથા આર્ય નિવાસ ટ્રસ્ટ હોલ ના ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ કે પોપટ ના સહયોગથી તેમજ સંયોજક અને સંચાલક શ્રીમતી ભાવનાબેન જે શેઠ સાથે મળીને જરૂરત મંદ દર્દીઓ માટે દવાનું ફ્રી વિતરણ શરૂ કરવા જઈ રહ્યા છે. વિવિધ બીમારીઓ અને ખર્ચાળ દવાઓ થી ત્રસ્ત દર્દીઓને રાહત આપવા માટેનો શ્રી હરખચંદભાઈ નો એક આ સ્તુતય પ્રયાસ આવકારદાયક બની રહેશે. દવા લેવા આવનારે વધારેમાં વધારે ત્રણેક દિવસ જૂના પ્રીસ્ક્રિપ્શન ની ઝેરોક્ષ રજૂ કરવી પડશે. રજૂ કરનારને અમારી પાસે હશે એ દવાઓ વિના મુલ્યે ત્રણ દિવસ પછી ફ્રી દવા મળી જશે.
સરનામું: આર્ય નિવાસ ટ્રસ્ટ હોલ, વિકાસ સેન્ટર, સાતમે માળે, નેતાજી સુભાષ રોડ, મુલુંડ વેસ્ટ.
સંપર્ક નંબર: 9323989200

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
