નાની ખાખરના નવીનચંદ્ર શામજી દેઢિયા (ઉ.વ. ૮૧) તા. ૦૪-૦૪-૨૬ના અવસાન પામેલ છે. દેવકાબેન શામજી નાગશીના પુત્ર. મંજુલા અને રંજનના પતિ, સોનલના પિતા. બિદડાના નિર્મળા વસંત હીરજીના ભાઈ,. નાગલપુરના લક્ષ્મીબેન મગનલાલ હંસરાજ, પત્રીના લક્ષ્મીબેન ધનજી દેવજી ધરોડના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : નવીન શામજી, બી-૮૦૩, પ્રેમનગર લેગસી, નેહરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મું.-૮૦.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઇન્દુભાઈ ગોરધનદાસ દોશીના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૯૦) તે સંજય તથા નીતાબેન હરેશભાઇ પીપળીયા, મમતા હેમંત કોઠારીના માતુશ્રી. મીતાના સાસુ. પિયરપક્ષે દુર્લભજી અવિચાળ ભરવાડાના દીકરી. નિર્મળા ગુણવંતરાય અનિલા પ્રવિણચંદ્ર સુમન નવીનચંદ્ર મધુ હપંદરાય, અંજના રજનીકાંતના ભાભી. તે ૩-૪-૨૬ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાની ખાખરના હંસાબેન હીરબાઇ ઠાકરશી મુરજી દેઢીયા (ઉ. વ. ૮૧) તા. ૪-૪-૨૦૨૬નાં અરિહંત શરણ પામેલ છે. સ્વ. લધીબાઇ મુરજીના પુત્રવધુ. સ્વ. ઠાકરશીના પત્ની. અરવિંદ, સ્વ. રીટાના માતુશ્રી. ફરાદીના સ્વ. કુંવરબાઇ ભીમશી વીરાના સુપુત્રી. સ્વ. નરશી, સ્વ. મગનલાલ, ડેપાના સ્વ. રતનબેન કાનજી, બિદડાના સ્વ. નાનબાઇ (જયશ્રી) જીવરાજ, નાની ખાખરના નિર્મળાબેન તલકશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અરવિંદ ઠાકરશી દેઢિીયા, ૧૪૦૩, ટી-વન આલ્ફા, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈ.)
વિઢના માતુશ્રી નવલબેન વિસનજી નાગડા (ઉ.વ ૮૯) તા. ૨-૪-૨૬ ના અવસાન પામેલ છે. વાલબાઈ ટોકરશી દેવરાજના પુત્રવધુ, વિસનજીના પત્ની જયોતિન્દ્ર વાલ્મીકાના માતા કોટડીના રાજબાઈ ભીમશી દેવશીના પુત્રી. ગઢશીસાના મીઠીબાઈ ખેરાજ મણિબેન લાલજીના બેન. પ્રા. ૬.૪.૨૬, ટા. ૩ થી ૪.૩૦. શ્રી ક.વિ.ઓ.દે. જૈન મહાજન સં. શ્રી જીરાવલ્લા દેરાસર હોલ, ઘાટકોપર (ઈ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
