કચ્છી લોહાણા સ્વ. ઉમિયાબેન શંભુરામ દાવડા ગામ નલીયાવાળાના મોટા પુત્ર મુકેશ દાવડા (ઉં. વ ૬૫) રામશરણ પામેલ છે. તા. ૨૯-૩-૨૬ તે સ્વ. ચંદાબેન શિવદાસ કતીરા, ગામ લખપત વાળાના જમાઇ. અનિલના બનેવી. તે મીનાબેનના પતિ. ભાવિષા અને નિમેશના પિતા. શ્રુતિના સસરા. આરવના નાનાજી અને ધ્રુવના દાદાજી. ભાવના ભરત પુંજાણીના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૬ના તથાસ્તુ હોલ, કાલિદાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મુલુંડ (વેસ્ટ) સાંજે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન ગં. સ્વ. સુશીલાબેન વિનોદરાય મહેતા (ઉ. વ. ૮૮) તે સ્વ. વિનોદરાય નરભેરામ મહેતાના ધર્મપત્ની. હિતેશ, જયેશ, મુકેશ તથા સોનલ ભદ્રેશ ડેલીવાળાના માતુશ્રી. જસવંતભાઇ, હર્ષદભાઇ, શરદભાઇ, ભરતભાઇ, મંજુલાબેન, સ્વ. મધુબેન તથા વર્ષાબેનના ભાભી. અ. સૌ. મિત્તલ, નીના, અલ્પાના સાસુ. પિયરપક્ષે સ્વ. પરપોત્તમદાસ માધવજી વોરા (સોપારીવાલા)ની દીકરી તા. ૩૧-૩-૨૬ મંગળવારના સ્વર્ગસ્થ થયેલ છે. પ્રાર્થનાસભા બંન્ને પક્ષ તરફથી ગુરુવાર, તા. ૨-૪-૨૬ ના સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. જોલી જીમખાના, કામાગલ્લી, ઘાટકોપર (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન ગુંદાલાના અમૃતબેન કુંવરજી ઉકેડા (ઉ.વ. ૭૭) તા.૩૦-૩-૨૬ ના અવસાન પામેલ છે. નેણબાઈ ઉકેડાના વીરજી પુત્રવધૂ કુંવરજી ઉકેડાના ધર્મપત્ની, સ્વ. દિપક, પરેશ, સ્વ. લહેરચંદ, પ્રીતેશ, મેહુલના માતુશ્રી. મોખાના સ્વ. જખીબેન રવજીના રતનશીના સુપુત્રી. સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ભવાનજી, ધીરજ, જેઠાલાલ, ઝવેરબેન, દમયંતી હરીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: કુંવરજી ઉકેડા બોપડ, ગાંવદેવી રોડ, મૌલાના ચાલ, દિપક સ્ટોર, ઘાટકોપર (વેસ્ટ). મું. ૮૬.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
