કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ દયારામ પલણ (ગામ: જડોદર -કોટડા) ના પુત્ર અનિલભાઈ ના પત્ની નીમાબેન અનિલભાઈ પલણ (ઉંમર વર્ષ ૫૮) નું તારીખ ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સમશરણ થયેલ છે. સ્વ. રેખાબેન નારાયણજી માવજી ગણાત્રા (ગામ: અકરી) ના પુત્રી. દર્ષિતા ના મમ્મી, જમાઈ રોનક ભરતભાઈ સોમૈયા, જેઠાણી: રસીલાબેન કિશોરભાઈ પલણ, જેઠ: કિશોરભાઈ અને સુનીલભાઈ પલણ, ભાભી હીના વસંત ગણાત્રા, ભાઈ: વસંત નારાયણજી ગણાત્રા, બહેનો પાયલ પંકજ કારિયા, ની પરેશ સચદે, વિજયા ગિરીશ પુંજાણી, ભત્રીજા-ભત્રીજી: શૈલેષ, અર્ચના, બોસ્કી, સ્નેહા, બન્ને પક્ષની પ્રાર્થના સભા
તારીખ ૧૬-૦૩-૨૦૨૬, શનિવાર સમય સાંજે ૫:૩૦ થી 8:00 કલાકે સ્થળઃ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, મુલુંડ મુંબઈ નોંધ: લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. માણેકબાઈ વીરજી રાયચનાના સુપુત્ર વેલજીભાઈ (ઉં. વ. ૮૫) કચ્છ ગામ મોટા ભાડિયા હાલ મુલુન્ડ તા. ૧૦-૩-૨૬ મંગળવારે શ્રીરામચરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. પ્રતાપભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. નિર્મલાબેન વિઠ્ઠલદાસ સોમૈયા તથા ગં. સ્વ. ભગવતીબેન ભગવાનજીભાઈ જોબનપુત્રાના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન લાલજી પોપટ મસ્કાવાળાના જમાઈ. દીપાલી સુરેશભાઈ ઠક્કરના પિતા. સુરેશભાઈ દેવજીભાઈ ઠક્કરના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૩-૨૬ને શુક્રવારે સાંજે ૫.૩૦ થી ૭. સ્થળઃ કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ, મુલુન્ડ વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગં. સ્વ. કુસુમબેન અને સ્વ. રણજીત ખેરાજ ખાંટ (ગામ કચ્છ ગુદિયારીવાળા) હાલ ઘાટકોપરના જોષ્ઠ પુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં. વ. ૭૪) બુધવાર, તા. ૧૧-૩-૨૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. જયશ્રીબેનના પતિ, અમી ચિરાગ ખોટ અને હેનલ સમીરકુમાર આઈપાના પિતાશ્રી સ્વ. લીલવતીબેન – સ્વ. લવજીભાઈ શામજીભાઈ રાચ્છ ચોથાણી ભાંડપવાળાના જમાઈ. રેખાબેન પ્રવિણચંદ્ર ચોથાણી, મીનાબેન કીર્તિકુમાર દાવડા, ભરતભાઈ, નીતીનભાઈના મોટાભાઈ, મોહિતના નાના. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૩-૩-૨૬ના રોજ સાંજે ૫ થી ૭. ઠે. લાયન્સ કમ્યુનિટિ હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (ઈ). બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે તથા લૌકિક વ્ય. બંધ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
