શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના ચંપાબેન વસનજી શાહ/મારૂ (ઉં. વ. ૮૪) તા. ૩૧.૧.૨૦૨૬ના અવસાન પામ્યા છે. સુંદરબેન મોરારજી કોરશીના પુત્રવધુ. સ્વ. વસનજી મોરારજીના ધર્મપત્ની. મિનલ, રૂચીના માતુશ્રી. ડેપા દેવકાબેન/મમીબાઈ રામજી વેલજી ભીમશીના સુપુત્રી. હેમરાજ, તારાચંદ, ચોટીલા હેમકુંવર કાકુભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વસનજી મોરારજી શાહ : ૧૩, નરેશ સ્મૃતિ, બીજે માળે, વી.પી. રોડ, એસ.એલ. રોડ કોર્નેર, મુલુંડ-વે., મુંબઈ-૮૦.
ભુજપુરના શ્રી નવિનચંદ્ર વિસનજી દેઢીઆ (ઉં. વ. ૯૩) તા. ૩૧-૧-૨૬ના અરિહંત શરણ પામ્યા છે. સ્વ. હેમલતાબેનના પતિ. માતુશ્રી મીઠાભાઇ વસનજી રતનશીના પુત્ર. વડાલાના માતુશ્રી મમીબાઇ વેલજી લધા નિસરના જમાઇ. હીના, પારૂલ, પ્રાચીના પિતાશ્રી. નવીનાર સાકરબેન ગાંગજી, બેરાજા મણીબેન નાગજી, મુંબઇ દિવ્યાબેન નરેન, ઉર્મીલાબેન વસનજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. પ્રાચી સંજીવ નંદુ, એ-૧૦૦૨, એનીગ્મા, ઓબેરોય ટાવર, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (વે),

કચ્છી લોહાણા
લક્ષ્મીદાસ રણછોડદાસ દાવડા (ઉં. વ. ૯૫), હાલે ઉરણ નવી મુંબઇ તા. ૧-૨-૨૬ના રોજ રામશરણ પામ્યા છે. તે ગંગાસ્વરૂપ હીરાબેનના પતિ. જ્યોતી દિપક રામાણી, મોહન, વસંત અને મહેશના પિતા. મહાલક્ષ્મી મોહન, નિતા વસંત અને લતા મહેશના સસરા. મોંગીબેન, જીવરામ, હિરજી, ઝવેરબેન, ઠાકરસી, વિઠ્ઠલદાસના ભાઈ, વિરજી માવજી કક્કડ, રતાડીયાના જમાઈ. માનસી કપિલ તન્ના, ભૂષણ, જસનીલ, આયુશી દર્શન પાઠક, પક્ષા મીત ઘેરાઈ અને સાક્ષીના દાદા, પ્રાર્થનાસભા: તેરાપંથી સભાગૃહ વણી આલી ઉરણમાં તા. ૨.૨.૨૦૨૬ રોજે ૪.૩૦ થી ૬.
હાલાઈ લોહાણા ગં.સ્વ.સરલાબેન શાંતિલાલ બદિયાણી (ઉં. વ. ૮૪) મુળ ગામ જામ સલાચા હાલ ડોમ્બિવલી, તે અતુલ, મિલન, સ્વ. રીટા જીતેન્દ્ર માવાણી, કિરણ હિરેન ભૂપતા, કિશોરી શૈલેશ વસાણી, જાગૃતિ રામ ભાટીયાના માતુશ્રી, તે ગીતા તથા ડિમ્પલ ના સાસુ, નીલ, વત્સના દાદી, જયંતિલાલ ભગવાનદાસ બદીયાણી ના ભાભી. રામકુંવર કાકુભાઇ માવાણી (દ્વારકા વાળા)ના દિકરી.તા. ૩૧/૧/૨૦૨૬ રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા સોમવાર તા.૨/૨/૨૦૧૬ ના રોજ ૪.૩૦ થી ૬.૦૦ ભાનુશાલી સભાગૃહ, નાંદિવલી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ) ખાતે રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
