ધોધારી વિસા શ્રીમાળી જૈન વલ્લભીપુર નિવાસી હાલ મુલુંડ સ્વ. હસુમતીબેન ચંપકલાલ વેલચંદ દોશીના સુપુત્ર કૌશીકભાઇ (બકુલભાઇ) (ઉં. વ. ૬૩) તા. ૧૩-૧-૨૬ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિરણભાઇ તથા અમીતભાઇના ભાઇ. નીતાબેનના દિયર, કિન્નરી મનનકુમાર ઝવેરીના કાકા. કુંવરજી ગોરધનદાસ શાહ (ભાવનગરવાળા)ના ભાણેજ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોધારી દશા શ્રીમાળી વૈષ્ણવ મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રમાબેન શામળદાસ મહેતા (દાણી)ના સુપુત્ર રાજેન્દ્ર મહેતા (ઉ. વ. ૭૧) તા. ૧૪-૧-૨૬ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે રેખાબેન મહેતાના પતિ. જસ્મીન મહેતા, પૂર્વી કાર્તિક ટોપરાણી, મીતલ મૌલિક વસાણીના પિતાશ્રી. ઝલક જસ્મીન મહેતાના સસરા. રજનીકાન્ત મહેતા, ગં. સ્વ. પૂનમબેન વિનાયક કપાસી, ગં. સ્વ. મીના મહેશ દોશીના ભાઇ. સ્વ. દલપતરાય મોહનલાલ મહેતા (ખોખાણી)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોધારી વિશા શ્રીમાળી જૈન જીથરી નીવાસી હાલ મુલુન્ડ, રતીલાલ નાનચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉ. વ. ૭૫) તા. ૧૨/૦૧/૨૬ અરિહંતશરણ પામેલ છે. પિયુષ, જતીનના માતા. ભાવના, ફાલ્ગુનીના સાસુ. કવિયા, વિણી -નિવાના દાદી, સ્વ. નગીનભાઈ, સ્વ. શાંતીભાઈ, સ્વ. વજુભાઈ, સ્વ. કો તીભાઇ, રસિકભાઈ, ચંકુભાઇ, પ્રતાપભાઈ, બિપિનભાઈ, પ્રવિણભાઈ, લાખાણી ઇન્દુબેન ત્રંબકલાલના ભાભી. પિપરપક્ષે સ્વ. કેશવલાલ ગુલાબચંદ મહેતા (કમળેજ) ના દિકરી. સાદડી તા. ૧૮/૧/૨૬ને રવિવાર ૩ થી ૫. ગોપુરમ હોલ, આર.પી.રોડ, જ્ઞાન સરીતા સ્કુલની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ.
ઔદિચ્ય સાડાચારસો બ્રાહ્મણ હર્ષદરાય જયંતીલાલ ત્રિવેદી મુળવતન પીપળીયા (હાલ ડોમ્બિવલી)ના ધર્મપત્ની રીટાબેન તા. ૧૪-૧-૨૬ના દેવલોક પામ્યા છે. સ્વ. ચંદ્રભાગાબહેન જયંતિલાલ ત્રિવેઠીના પુત્રવધૂ. તે હેતલબેનના માતુશ્રી. તે પ્રશાંત મહેતાના સાસુ. ચિ. તનિશા અને ચિ. પરીના નાની. કુસુમબેન વામનભાઇ વ્યાસ, મધુબેન ભાલચંદ્ર મહેતા તથા વિરુબેન મંજીતસિંહ ભોગલના ભાભી. નંદલાલ મણીશંકર રાવલના સુપુત્રી. બેસણું શુક્રવાર તા. ૧૬-૧-૨૬ના સાંજે ૪થી ૬, તેમના નિવાસસ્થાને ઠે. રૂમ. નં.૯, પ્રસાદ બિલ્ડિંગ, ૧લે માળે, પી. પી. ભગતવાડી, તુકારામનગર, ડોમ્બિવલી (ઇસ્ટ).
લુણીના સાકરબેન ગાંગજી ગાલા (ઉં. વ. ૮૭)તા. ૧૩-૧-૨૬ ના અવસાન પામ્યા છે. ગંગાબાઈ રતનશીના પુત્રવધુ, ગાંગજીના પત્ની. રમેશ, નવિન, અશોક, જયવંતીના માતા. પત્રી હીરબાઈ ભુલા જીવરાજ ધરોડના પુત્રી. વડાલા વેલભાઈ ભારમલ શીવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ ગાંગજી ગાલા. બિલ્ડીંગ નં.૧૬, રૂમ. નં.૨૦૩, તિલક વૈભવ સોસયટી, તિલક નગર, ચેંબુર, મું. ૮૯.
ઘોયારી વિશા શ્રીમાળી જૈન દાઠા નિવાસી હાલ મુલુંડ, સ્વ. હીરાબેન દલીચંદ ઘેશીના સુપુત્ર પ્રફુલભાઈના ધર્મપત્ની ચેતનાબેન (ઉં. વ.૫૭) તા. ૧૪/૦૧/૨૫ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે મૌલિક અને હેતવીના માતુશ્રી. ભાવનાબેન મહેન્દ્રભાઈના દેરાણી, સિદ્ધિ મિતેશકુમાર તથા મિતના કાકી. પિયરપક્ષે સ્વ. મંગળાબેન હીરાલાલ નેમચંદભાઈ વોરા પાલિતાણાવાળાની દિકરી. તેમની સાદી તા. ૧૬/૦૧/૨૬ શુક્રવારના ૩ થી ૫. સાદડી એમના નિવાસસ્થાને બી-૭૦૧, મિનર્વા હાઇટ્સ, નાહુર ગાંવ રોડ, સર્વોદયનગર, મુલુંડ વેસ્ટ. લૌકિક વહેવાર રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
