કચ્છ ગામ જખૌ હાલ મુલુંડ સ્વ. લક્ષ્મીબેન પુરુપોતમ ઠક્કર/ચંદનનાં પૌત્ર. મિતેશ ઠક્કર-ચંદનના સુપુત્ર. નીરવનાં ધર્મપત્ની અ. સૌ. નેહા (ઉં. વ. ૨૮) તે કચ્છ ગામ ગુંદિયારી હાલ પરંડા (બારશી)ના સ્વ. માલતીબેન તથા દિનેશભાઇ ખીમજી હરિયાણીના પૌત્રી. તે આશાબેન જિતેન્દ્ર હરિયાણીના સુપુત્રી. વૈશાલીના મોટાબહેન બુધવાર, તા. ૨૬-૧૧-૨૫ના બાલી (ઇન્ડોશિયાના)માં અવસાન પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૫-૧૨-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), બૈરાંઓએ એજ દિવસે આવી જવું.
સુશિલાબેન કાંતિલાલ ઠાકર (ઉં. વ. ૯૬) ટંકારા નિવાસી હાલ ચેમ્બર તા. ૪-૧૨-૨૫ના ગુરુવારના રોજ દેવલોક પામ્યા છે. સ્વ. કાંતિલાલ ઠાકરના પત્ની. શાંતાબેન રેવાશંકર વ્યાસ (ભાવનગર)ના દીકરી. સુધીરભાઇ, દીલીપભાઇ, અ. સૌ. ભારતીબેન, એ. સૌ. મીનાબહેન, અ. સૌ. આરતીબેનની માતા. પુત્રવધૂ અ. સૌ. જયોતીબેન સુધીરભાઇ ઠાકર, અ. સૌ. માયાબેન દિલીપકુમાર ઠાકર, જમાઇ-કિર્તીકુમાર વ્યાસ, બકુલભાઇ રાવલ, મિલનકુમાર પંડયા, ક્રિષ્ણા અંકુર જોશી, સ્વાતિજીગર જોશી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૮-૧૨-૨૫ના બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર (પૂર્વ) સાંજે ૫થી ૭.
ક.દ.ઓ.જૈન ગામ જખૌ હાલ પ્રેમ્બીવલી, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન ખોના (ઉં. વ. ૮૩) તા. ૨૮/૧૧/૨૫ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. ડુંગરશી કુંવરજી પરબત ખોનાના ધર્મપત્ની. સ્વ. માતુશ્રી ઝમકુબાઈ કુંવરજી ખોનાના પુત્રવધુ તથા સ્વ. માતુશ્રી ગંગાબાઈ (કોરબાઈ) લધાભાઈ દેવરાજ મોમાયા સાંયરાના સુપુત્રી. પુત્રી- પુત્રવધુ શ્રીમતી ડિનાબેન જીતેન્દ્રકુમાર માતા (કેઠારા), સૌ. લીલા સનત ખોના, પ.પૂ.સાધ્વી શ્રી અનંતયશાશ્રીજી મ.સા.ના સાંસારિક બહેન. અંતિમ વિધિ થઈ ગયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ભાવયાત્રા રવીવાર તા. ૭/૧૨/૨૫ના ૨.૩૦ થી ૫.૩૦. શ્રી જ્ઞાનેશ્વર મંગલ કાર્યાલય મ ફૂલે રોડ, સ્ટેશન નજીક ડોમ્બીવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
