કચ્છ ગામ તેરા હાલ મુલુંડ તે સ્વ. જમનાબેન કરસનદાસ ગણાત્રાના મોટા પુત્ર સ્વ. જમનાદાસ કરસનદાસ ગણાત્રા (ઉં. વ. ૮૧) તા. ૧૮-૧૧-૨૫ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. તારાબેનના પતિ. તે સ્વ. મોહનલાલના મોટાભાઇ. તે મનીપ, અમિતના પિતા. તે જિજ્ઞા, માનસીના સસરા. તે સ્વ. મીઠાબેન કુંવરજી રાયચના મોટા ભાડિયાવાળાના જમાઇ. તે મિતેષ, જીજ્ઞેશ તે ત્રિશા, માસૂમી, દર્શ, ઊર્વી, રાહુલના દાદાજી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૫ શુક્રવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાંઓએ તે જ દિવસે આવી જવું.
હંસરાજ રણછોડદાસ ઠક્કર (ઉં.વ. ૮૫) તે બારા વાળા હાલ ઘાટકોપર હેમલત્તાના પતિ. જયેશ અને પરેશના પિતા. કલ્પનાના સસરા, તે ચિંતનના દાદા. પુરસોત્તમ ગોરધનદાસ આસરના જમાઈ. તે તા. ૧૫/૧૧/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા ગુર્જર વણિક મુંબઈ નિવાસી હાલ (મુલુંડ) દક્ષા શૈલેષ લાદીવાલા (ઉં.વ. ૭૪), તા. ૧૮-૧૧-૨૫ના શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. શૈલેષભાઈના પત્ની. રિતેશ અને ભાવેશના માતા. અલ્પા અને વૈશાલીના સાસુ. વ્યોમ અને આરીયાના દાદી. સ્વ. શોભનાબેન, સ્વ. કિશોરીબેન, પૂર્ણિમાબેન અને ભરતભાઈના ભાભી. હરિણીબેન, વીણાબેન, નિલેશભાઈની બેન. સ્વ. ચંદ્રમણિબેન ગાંધી અને ઉષાબેન મસ્તાનના વેવાન. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૫, સમય – સાંજે ૫ થી ૭. સ્થળ – સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ).
કચ્છી લોહાણા ગામ ખારીરોડ હાલ કુર્લા સ્વ. પ્રેમાબાઇ નેણશી ભીમજી સેતા અને સ્વ. ડાઇબાઇ ઘરમશી સોતાના પુત્ર મહેન્દ્ર નેણશી સેતા (ઉં. વ. ૭૬) તા. ૧૭-૧૧-૨૫ સોમવારના રામશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. સ્વ. જાદવજીભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. ગીરીશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેન, ઉદયભાઈના ભાઇ. વર્ષા નિલેશભાઇ શેઠિયા અને ભાવેશના પિતા. સ્વ. ઝવેરબેન માધવજી રવજી ગંધાના જમાઇ. સરલાબેન, કનૈયાલાલ, જયોતીબેન, વિજયભાઇના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૫ શુક્રવારના સાંજે ૪થી૬. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga