નવી મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધના ઘરમાંથી 85.5 લાખ રૂપિયાના સોનાના દાગીના, લગડી અને સિક્કા ચોરવા બદલ ત્રણ નોકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ નેરુળમાં રહેતા વૃદ્ધના ઘરમાં એપ્રિલથી જૂન દરમિયાન ચોરીની ઘટના બની હતી. એ સમયગાળામાં વૃદ્ધના ઘરે ત્રણ મહિલા ઘરકામ કરતી હતી.

ત્રણેય નોકરાણીએ વૃદ્ધની જાણ બહાર ઘરમાંથી સોનાના દાગીના, લગડી અને સિક્કા ચોર્યા હતા, જેની કિંમત 85.50 લાખ રૂપિયા હતી.
For more details… Contact 9322529232 / 9324483455
