હાર્દિક પંડયા સાથે સાવકા ભાઈ વૈભવ દ્વારા 4.25 કરોડની છેંતરપિંડી

મુંબઇ પોલીસે ભારતના પ્રખ્યાત ક્રિકેટર હાર્દિક પંડયા  અને કૃણાલ પંડયા સાથે ૪.૨૫ કરોડની છેંતરપિંડી આચરવાના આરોપસર તેમના  સાવકાભાઇ વૈભવ પંડયાની ધરપકડ કરી હતી.  વૈભવ સાથે પંડયા બંધુઓએ ૨૦૨૧માં પોલિમર બિઝનેસ ફર્મ  સ્થાપી  હતી અને વૈભવ આ ફર્મમાં રોંજિંદા કામકાજ પર દેખરેખ રાખતો … Continue reading હાર્દિક પંડયા સાથે સાવકા ભાઈ વૈભવ દ્વારા 4.25 કરોડની છેંતરપિંડી