ઘાટકોપરમાં ફ્લેમિં ગોનું ઝુંડ ઍરલાઇનની ફ્લાઈટ સાથે અથડાતા 36 ફ્લેમિંગોના મોત

સોમવારે રાતે એક ફ્લેમિં ગોનું ઝુંડ દુબઈથી મુંબઈ આવી રહેલી એમિરેટ્સ ઍરલાઇનની ફ્લાઈટ EK 508 – સાથે અથડાતાં ૩૬ ફ્લેમિંગોનાં મોત થયાં હતાં. ઘાટકોપરના લક્ષ્મીન ગ ૨ વિસ્તારમાં એ ફ્લેમિંગોના મૃતદેહ બૃહન્મ્યુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ … Continue reading ઘાટકોપરમાં ફ્લેમિં ગોનું ઝુંડ ઍરલાઇનની ફ્લાઈટ સાથે અથડાતા 36 ફ્લેમિંગોના મોત