July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

ઘાટકોપરમાં ફ્લેમિં ગોનું ઝુંડ ઍરલાઇનની ફ્લાઈટ સાથે અથડાતા 36 ફ્લેમિંગોના મોત

સોમવારે રાતે એક ફ્લેમિં ગોનું ઝુંડ દુબઈથી મુંબઈ આવી રહેલી એમિરેટ્સ ઍરલાઇનની ફ્લાઈટ EK 508 – સાથે અથડાતાં ૩૬ ફ્લેમિંગોનાં મોત થયાં હતાં. ઘાટકોપરના લક્ષ્મીન ગ ૨ વિસ્તારમાં એ ફ્લેમિંગોના મૃતદેહ બૃહન્મ્યુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મુંબઈ ઍરપોર્ટ પર ૯.૧૮ વાગ્યે પ્લેનનું સેફ લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. એ પછી એન્જિનિયરો દ્વારા પ્લેનની ચકાસણી કર વામાં આવી હતી. ફ્લાઈટમાં ૩૦૦ પૅસેન્જર હતા જે બધા જ સેફ હતા.

ઍડિશનલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (મૅન્ગ્રોવ્ઝ પ્રોટેક્શન સેલ) એસ. વાય. રામારાવે કહ્યું હતું કે ‘પ્લેન સાથે અથડાવાથી ૩૬ ફ્લેમિંગોનાં મોત થયાં છે અને એમના મૃતદેહ મળી આવ્યા છે. વધુ ફ્લેમિંગો આ દુર્ઘટનાનો ભોગ બન્યાં છે કે નહીં એની શોધ ચાલી રહી છે. સોમવારે રાતે જ ૨૯ ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બાકીના મંગળવારે સવારે મળ્યા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us