Month: July 2024

મરીન ડ્રાઈવ જેવી વધુ એક ચોપાટી રાજ્ય સરકાર મુંબઈમાં ઊભી કરશે

મુંબઈ પહેલી વખત આવનાર પર્યટક મરીન ડ્રાઈવની પાળીએ બેસવાનો, ત્યાં ફરવાનો આનંદ લેતો જ હોય છે. હવે મરીન ડ્રાઈવ જેવી વધુ એક ચોપાટી રાજ્ય સરકાર મુંબઈમાં ઊભી કરશે. નીતી આયોગની…

રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં છે ભાજપ, જો RSS લીલી ઝંડી આપશે તો….

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યોમાં અનપેક્ષિત પરિણામો બાદ હવે ભાજપમાં જાણે હડકંપ મચેલો છે. પરિણામો પર મહામંથન તો ચાલી જ રહ્યું છે પરંતુ હવે કડક પગલાં લેવાની પણ જાણે…

Health Tips – સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 જબરદસ્ત ફાયદા

રોજ સવારે શવાસન કરવાથી શરીર અને મનને ઘણા બધા ફાયદા થાય છે. શવાસન કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા લાગે છે. આ સિવાય શવાસન કરવાથી…

આજનું રાશિફળ (Monday, July 29, 2024)

મેષ રાશિફળ (Monday, July 29, 2024) તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી…

VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો

મુંબઈના પવઈના હિરાનંદાની ગાર્ડનમાં રોડની મધ્યમાં કથિત રીતે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ હોર્ડિંગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યું હતું. મુંબઈના હોર્ડિંગ તૂટી પડવાના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર…

વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શરૂઆતથી જ શોમાં ‘ગોલી’નું પાત્ર ભજવી રહેલા અભિનેતા કુશ શાહે શો છોડી દીધો છે. તેણે પોતે આ…

પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી

LTCG tax rules explained: વર્ષ 2001 પહેલાં ખરીદેલી મિલકતોના કિસ્સામાં, વાજબી બજાર મૂલ્યાંકન (સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય કરતાં વધુ નહીં) ફુગાવાના સમાયોજિત મૂલ્યને નિર્ધારિત કરવાના આધાર તરીકે ઉપયોગ કરી શકાય. આયકર…

પ્રાર્થનાસભા – મરણનોંધ

ગામ કુંદરોડી સ્વ. હીરાબેન અવિચળભાઇ ડાભીના સુપુત્ર લક્ષમીચંદભાઇ ડાભી (ઘાટકોપર) (ઉં. વ. ૬૨) તા. ૨૫-૭-૨૪ના ગુરુવારના અક્ષરનિવાસી થયેલ છે. તા. ૨૭-૭-૨૪ના શનિવારના ૪થી ૬, પ્રાર્થનાસભા રાખેલ છે. તે નયનાબેનના પતિ.…

પ્રાર્થનાસભા – મરણનોંધ

અ. સૌ. મોહનાબેન (ઉં. વ. ૬૧) તે અજયભાઇ રમેશચંદ્ર પુરખા (કેશવાણી)નાં ધર્મપત્ની. અ. સૌ. પ્રેરણા અમ્રિત ઐયર, કુ. હેલેનાનાં માતુશ્રી. અરુનિકા, પ્રેયાંકાનાં નાની. ગં. સ્વ. રમાબેન રમેશચંદ્ર નવલરામ પુરખા (કેશવાણી)નાં…

મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી

મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈ, થાણે અને સમગ્ર રાજ્યમાં દહીંહંડીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આ સંબંધમાં ગોવિંદા મંડળોની માગણી અનુસાર મહાયુતિ સરકારે 25 જુલાઈના એક શાસન…

Call Us