Month: July 2024

અવસાન નોંધ

શિયાણી નિવાસી હાલ મલાડ, ઉષાબેન ચંપકલાલ વોરાના પૌત્ર તથા નીપા જયેશભાઇ વોરાના સુપુત્ર. ધ્રુવીલ જયેશ વોરા (ઉં. વ. ૨૧) તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પલક, યશ્ર્વિ, પરમના ભાઇ, નિશા…

મુલુંડ- ઈસ્ટમાં પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (PAP)ને શિફ્ટ કરવા સામે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન

પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (PAP)ને મુલુંડ- ઈસ્ટમાં શિફ્ટ કરવાના વિરોધમાં ગઈ કાલે અહીંના રહેવાસીઓએ મોટી સંખ્યામાં સામેલ થઈને હાથમાં ‘સેવ મુલુંડ’, ‘ડિસ મિસ PAP પ્રોજેક્ટ’ અને ‘નો PAP – નો ધારાવી’નાં…

પ્રાર્થનાસભા – મરણનોંધ

ઉખરલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર પ્રાણજીવનાદાસ શાહના ધર્મપત્ની ગં.સ્વ.કાંતાબેન (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૨૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મીનાબેન, રાજેશભાઈ, સંગીતાબેન ત્થા નિશાબેનના માતુશ્રી, તે નિમીષાબેન, મુકેશભાઈ, પ્રકાશભાઈ અને…

પ્રાર્થનાસભા – મરણનોંધ

અ. સૌ. વર્ષાબેન (મુલાબેન) (ઉં. વ. ૭૨) તે વલ્લભદાસ ભગવાનદાસ સોનપાર કચ્છ ગામ જખૌ હાલ ડોમ્બિવલીના ધર્મપત્ની. તે અલ્કેશ, રાજેશ, અ. સૌ. ભક્તિબેન અમિતકુમાર ધરાદેવ, અ. સૌ. અરૂણાબેન આશિશકુમાર રોકડેનાં…

નવી મુંબઈમાં હોસ્પિટલમાં ડોક્ટરે બિલ ભરવા ત્રાસ આપતા યુવકની આત્મહત્યા

નવી મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ જોડિયા પુત્રના સારવારના બિલ માટે ડોક્ટરે માનસિક ત્રાસ આપતા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં હોસ્પિટલ અને ડોક્ટર પર ગંભીર આરોપ કર્યો હતો.…

મહાવિકાસ આઘાડીની 96-96-96ની ફોર્મ્યુલા રાહુલ ગાંધીએ ઠુકરાવી દીધી

લોકસભાની ચૂંટણી પૂર્વે બેઠક ફાળવણીમાં ઝટપટ સમજૂતી કરીને જોરશોરથી પ્રચાર શરૂ કરનાર મહાવિકાસ આઘાડીએ વિધાનસભાની આગામી ચૂંટણી માટે પણ તે જ ચીલો ચાતરીને બેઠક વહેંચણી બાબતે બેઠકો લેવાનું શરૂ કરી…

પ્રાર્થનાસભા – મરણનોંધ

સ્વ. નારાયણજી મધવજી રાચ્છ (ચોથાણી) તેમ જ સ્વ. જમનાબેન શંભુલાલ દૈયાના મોટા પુત્ર નવીનચંદ્ર (ઉં. વ. ૬૮) તે સ્વ. હંસાબેનના પતિ. તે સ્વ. જમનાબેન શીવલાલ પૂજારાના મોટા જમાઇ. તે રાજેશ-કૌશલ્યા,…

પ્રાર્થનાસભા – મરણનોંધ

ગામ બાડાના હાલ ડોમ્બિવલી નિવાસી દમયંતીબેન (બેનાબેન) (ઉં.વ. ૭૭) તે કાંતિલાલ વેલજી લીયાના ધર્મપત્ની તા. ૨૭-૭-૨૪ના શનિવારે ડોમ્બિવલી મુકામે રામશરણ પામ્યા છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન (ઝવેરબેન) સુરજી (મીઠુભાઇ) હરજી ધાંધા…

થાણા પાસે કાલ્હેરમાં પાંચ ઈમારતને તોડી પાડવા હાઈકોર્ટનો આદેશ

બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે થાણા પાસે કાલ્હેરમાં સરકારી જમીન પર આંશિક બાંધકામ કરાયેલા ગેરકાયદે પાંચ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કથિત જમીન માલિકો અને બિલ્ડરને સંયુક્તપણે રૂ. આઠ…

વિક્રોલીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં એકનું મોત

વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે ઝૂંપડામાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં 45 વર્ષના શખસનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

Call Us