Month: February 2024

Windows Photos એપમાં આવ્યુ AI ફિચર, જાણો યૂઝ કરવાની આસાન રીત

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ફોટો એપમાં નવું અપડેટ આપ્યું છે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ફોટો એપ માટે અપડેટની જાહેરાત કરી છે આજકાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે.…

ગુણાનુવાદ સભા

લીંબડી અજરામર સંપ્રદાયના તપોધની બહુસુત્ર ગાદિપતિ પૂ. શ્રી શામજી સ્વામી પરીવારના પ.પૂ.શ્રી ધૈર્યમુનિ મ.સા. (ઉં. વ. ૭૭) સુરેન્દ્રનગર મુકામે શુક્રવાર, તા. ૨૩-૨-૨૪ના કાળધર્મ પામેલ છે. મુંબઇમાં (થાણા) મુકામે તેઓશ્રીની ગુણાનુવાદ…

અવસાન નોંધ

રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર સરોજબેન (ઉં. વ. ૮૧) તે જયેન્દ્રભાઇ છબીલદાસ મહેતાના ધર્મપત્ની તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. મુંબઇ નિવાસી કાંતાબેન રતીલાલ નીમચંદ કોઠારીની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. ગુર્જરભૂમિની…

રેલવે મુસાફરો માટે ખુશખબર, આ ટ્રેનોમાં ઘટ્યું ભાડું, 50 કિમી માટે ચૂકવવા પડશે માત્ર 10 રૂપિયા

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે. રેલ્વેએ કોરોના સમયગાળા પહેલા લાગુ સામાન્ય ટિકિટ ભાડાને ફરીથી રજૂ કર્યા છે. ઓનલાઈન એપ UTS, ઓનલાઈન ટિકિટ બુકિંગ એપ દ્વારા પણ ઓછા ભાડાની યાદી…

પ્રાર્થનાસભા

પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનોજભાઇ ઉદેસિંહ બારોટના ધર્મપત્ની દક્ષાબેન મનોજભાઇ બારોટ તા. ૨૪-૨-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતીક તથા નીરવના માતુશ્રી. નરેન્દ્રભાઇ તથા અશોકભાઇ તથા ઉર્મિલાબેન ઇશ્ર્વરલાલના નાના…

થાણેથી પાલી જઈ રહેલી બસમાં આગ ફાટી નીકળી

થાણેથી પાલી જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એસટી)ની બસમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ બસમાં ૪૦થી ૪૫ પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ તમામ પ્રવાસીઓ બસમાંથી બહાર નીકળી…

મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ, જરાંગેએ ફડણવીસ પર જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ

મરાઠા અનામતની માગને લઈને મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે. અનામતની માગ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો કે તેમને જાનથી મારી નાખવાનુ ષડયંત્ર…

પ્રાર્થનાસભા

મૂળ જામનગર હાલ મુંબઇ મુલુંડ રમેશભાઇ ઝવેરચંદ ભેડા (ઉં. વ. ૭૮) તા. ૨૪-૨-૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રેમિલાબેનના પતિ. તે સ્વ. જેઠાલાલ, સ્વ. મંગળાબેન શનિશ્ર્વરા અને કનુભાઇના ભાઇ. સ્વ.…

સિડકો તરફથી નવી મુંબઈમાં લગભગ અડધી કિંમતે ઘરો વેંચાશે

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીને લીધે મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં ફલેટના ભાવ આભને આંબવા માંડયા છે એવી પરિસ્થિતિમાં સિડકોએ નવી મુંબઈમાં અમુક પ્રોજેક્ટ હેઠળ માર્કેટ રેટ કરતાં અડધી કિંમતે ઘરે…

છેલ્લા 1 વર્ષમાં મુંબઈમાં 48000 ગેરકાયદે હોર્ડિંગ પર કાર્યવાહી

મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં 48 હજારની આસપાસ ગેરકાયદે હોર્ડિંગ ર કાર્યવાહી કરવામાં આવી પણ એમાંથી ફક્ત 22 પ્રકરણમાં જ ગુનો દાખલ કર્યાનો દાવો મહાપાલિકાએ હાઈ કોર્ટમાં કર્યો હતો. તેથી કાર્યવાહી…

Call Us