Month: February 2024

પ્રાર્થનાસભા

મૂળ ગામ કલાણા હાલ ડોંબીવલી સ્વ. રામજીભાઈ ગોકળદાસ રાજાના પત્ની ગં.સ્વ. લીલાવતીબેન (ઉં.વ.૯૦) તે સ્વ. કેશવજી ઓધવજી ઠકરારની દિકરી તા.૨૯-૧-૨૪.ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઓધવજીભાઈ, સ્વ. મગનભાઈ, ડાયાભાઈ, ગં.સ્વ. ગંગાબેન,…

શિવસેનાની વેબસાઇટ પર લડાઈ, શિંદે સમર્થકોએ ઉદ્ધવ ઠાકરે જૂથ પર દુરુપયોગનો આરોપ લગાવ્યો

મહારાષ્ટ્રમાં શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેનો વિવાદ અટકતો નથી. હવે શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે પર પક્ષની આવકવેરા વેબસાઇટનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ…

New Rules from 1st February: NPS થી IMPS અને Fastag સુધી, પૈસા સંબંધિત આ નિયમો આજથી બદલાઈ ગયા

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જાન્યુઆરીમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ રોકાણ કરાયેલા ભંડોળના આંશિક ઉપાડ માટે માર્ગદર્શિકા મૂકતો મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો. દેશના નાણાકીય સ્વાસ્થ્યનો…

બોરીવલીમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકનારાઓ પર સીસીટીવીની નજર

સાર્વજનિક સ્થળોએ કાટમાળ ફેંકીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગંદકી વધારનારાઓ પકડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૩૦ સ્થળોએ ૪૯ સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના બનાવી છે, જેમાં પ્રાયોગિક ધોરણે બોરીવલી, ગોરાઈ…

ફેબ્રુઆરી માસ છે ધાર્મિક તહેવારોથી ભરપૂર, કમાવી લો પુણ્યનું ભાથું

આ વખતે ફેબ્રુઆરી માસ ધાર્મિક તહેવારોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં આવતા વિવિધ તહેવારો વિશેની માહિતી દેવઘરના પંડિતે આપેલી છે. દેવઘરના જ્યોતિષે જણાવ્યું હતું કે, આ મહિનામાં…

શેરબજારની છેલ્લા 10 વર્ષની કુંડળી, બજેટના દિવસે માર્કેટમાં કમાણીના આ છે શ્યોર શોટ

મોદી સરકારનો બીજો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે કેન્દ્રીય…

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાયો

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઘણા વખતથી પડતર છે અને તેને કારણે ત્રણેય પક્ષો વચ્ચે બધું આલબેલ ન હોવાની અને મહાવિકાસ આઘાડી તૂટી પડવાની શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે,…

લસણના ભાવમાં ભડકો… કિલોના 400…

આ વર્ષની શરૃઆતથી જ લોકો મોંઘાભાવે લસણ ખરીદવા મજબૂર છે. જોકે છેલ્લાં ચાર-પાંચ દિવસ દરમ્યાન લસણના ભાવ વધીને ૪૦૦ રૃપિયે કિલો પર પહોંચતા આમઆદમીનું કિચન બજેટ હચમચી ગયું છે. જે…

Budget 2024: નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરશે, નોકરિયાત વર્ગને છે મોટી અપેક્ષા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન આજે રજૂ કરશે વચગાળાનું બજેટ.. સતત છઠ્ઠી વખત નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ.. મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે નવી યોજનાઓની થઈ શકે છે જાહેરાત આજે નાણામંત્રી…

થાણેમાં શાળાના ૧૦૯ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન

થાણે જિલ્લામાં ખાનગી આશ્રમની સ્કૂલમાં ભણતા ૧૦૯ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈ નજીક આવેલા શાહપુર તાલુકાના ભાતસાઈમાં આશ્રમ સ્કૂલ…

Call Us