Month: February 2024

થાણે સ્ટેશનથી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીનો ફટકા ગેંગ દ્વારા ટ્રેનમાં ફટકો મારતા હાથ ગુમાવવાનો વારો આવ્યો

થાણે રેલવે પોલીસે ૨૯ વર્ષની એક વ્યક્તિની ચોરી અને એક મુસાફરને ઈજા કરવા બદલ ધરપકડ કરી છે. આરોપીએ ૨૨ વર્ષના એક પૅસેન્જર પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો,…

બસમાં મુસાફરી કરી રહેલા મુલુંડવાસીના 86 હજાર ચોરાયા

બસમાં મુસાફરી કરી રહેલા મુલુંડવાસીના 86 હજાર ચોરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાઈના ઈલાજ માટે જમા કરેલા રૂા.૮૬,૨૦૦ કપડાની બેગમાં રાખીને બસમાં બેંકમાં ભરવા જઈ રહેલા મુલુન્ડકરની થેલી કાપીને અજાણ્યો…

કલ્યાણ ડોંબિવલી પાલિકા દ્વારા રૂ. 3,182 કરોડનું બજેટ જાહેર, જાણો કોને મળશે રાહત…

મહારાષ્ટ્રમાં વચગાળાના બજેટની સાથે કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકાની હદના વિસ્તારમાં સામાજિક કલ્યાણની વિવિધ યોજના સાથે કોઈ કરવેરામાં વધારા વિનાનું બજેટ રજૂ…

ઠાકરેની પક્ષના ભંડોળમાંથી રૂપિયા 50 કરોડ ઉપાડવાના પ્રકરણની તપાસ શરૂ

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા વતી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ વિરુદ્ધ પક્ષના ભંડોળમાંથી રૂ. 50 કરોડ ઉપાડવાના આરોપની તપાસ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે…

84 પૈસાના આ શેર પર તૂટી પડ્યા રોકાણકારો, 89% સસ્તો જોવા મળી રહ્યો છે ભાવ

રિટર્નના મામલે પેની સ્ટોકનો કોઈ તોડ નથી. પેની સ્ટોક ઓછા સમયમાં તગડું રિટર્ન આપે છે. જો કે તેમાં દાવ લગાવવો જોખમભર્યું હોય છે રિટર્નના મામલે પેની સ્ટોકનો કોઈ તોડ નથી.…

Health Tips – બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. અને આ કામ ડુંગળી કરી શકે છે. ખાસ કરીને આ રીતે ડુંગળીનો ઉપયોગ કરવાથી સૌથી વધુ…

આજનું રાશિફળ (Wednesday, February 28, 2024)

મેષ રાશિફળ (Wednesday, February 28, 2024) તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપાર માં લાભ મેળવવા માટે તમને…

ફડણવીસને નિશાન બનાવ્યા પછી સરકાર એકશન મોડમાં

મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલે ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ તુંકાર અને નીચલા સ્તરની ભાષામાં ટીકા કર્યા પછી સબૂરીનું ધોરણ અપનાવનારી રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આ…

મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર આવેલ નાહુર રેલ ઓવર બ્રિજ 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ

મુલુંડ પશ્ચિમમાં મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર આવેલ નાહુર રેલ ઓવર બ્રિજ ફરી એકવાર 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ થઈ જશે જ્યારે બીએમસીના એસ વોર્ડ દ્વારા તેના વિસ્તરણ માટે ગર્ડરનું…

ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી, જાણો લાયકાત અને પગાર એક જ ક્લિકમાં

ઈન્ડિયન નેવીએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન દ્વારા સંગઠનમાં SSC અધિકારીઓની 254 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઈચ્છુક અને લાયક…

Call Us